છત્તીસગઢમાં શહીદ થયેલા ભાવનગરના મેહુલ સોલંકીને માતૃભૂમિમાં અંતિમ વિદાય, CRPF દ્વારા ગાર્ડ ઓફ ઓનર

ETVBHARAT 2025-05-24

Views 207

મેહુલભાઈની અંતિમ વિધિમાં દેવગણા ગામ સહિત અનેક લોકોએ અંતિમયાત્રામાં હાજરી આપી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS