જામનગરમાં નોંધાયો કોરોનાનો કેસ: ન્યુ વેરિયન્ટ કોરોનાની એન્ટ્રી થયા આરોગ્ય વિભાગ થયું દોડતું

ETVBHARAT 2025-05-25

Views 9

જામનગર જીજી હોસ્પિટલના અધિક્ષક ડૉકટર દિપક તિવારીએ કહ્યું કે, નવા વેરિયન્ટમાં કોરોનાની એન્ટ્રી થઈ છે જે ચિંતાજનક બાબત છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS