વલસાડમાં વિલુપ્ત થતા વૃક્ષોનો બીજ મેળો યોજાયો, ચાંદીવો, કરવળ, રોહણ સહિત 250થી વધુ દુર્લભ બીજ એક સ્થળે

ETVBHARAT 2025-05-25

Views 4

વલસાડ જિલ્લામાં ધરમપુર કપરાડા પારડી ઉમરગામ સહિત અનેક વિસ્તારમાંથી સ્થાનિક કક્ષાએ મળી આવતા વૃક્ષોના બીજો પણ આ બીજ મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS