વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઈટાલિયા આ તારીખ ભરશે ફોર્મ, દિલ્હીના બે પૂર્વ CM રહેશે હાજર

ETVBHARAT 2025-05-27

Views 27

વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના જાહેર થયેલા સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ખૂબ આકરા પ્રહારો કર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS