પતિ-પત્નીનો ઝઘડો બન્યો મોતનું કારણ: ત્રીજાએ કુહાડીના ઘાથી કરી દંપતીની નિર્દય હત્યા

ETVBHARAT 2025-05-30

Views 113

8 નંબરની ઓરડીના મજુરે 7 નંબરની ઓરડીમાં રહેતા પતિપત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. એવું તો શું થયું કે પતિપત્નીની હત્યા થઈ ? જાણો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS