15 કરોડ પાણીમાં ! કેશોદનો પ્રથમ અંડર બ્રિજ બન્યો સુવિધાને બદલે દુવિધાનું કારણ

ETVBHARAT 2025-06-30

Views 491

15 કરોડ કરતાં વધારે ખર્ચે બની રહેલો કેશોદનો પ્રથમ અંડર બ્રિજ હાલ લોકો માટે સમસ્યાનું કારણ બન્યો છે, જાણો કેવી રીતે ?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS