'કામ આપો કામ આપો કરતા ગુજરી ગઈ' દિવાળીએ કોઈ 11 રૂપિયા પણ નથી આપતા: મહિલા કુલીની વેદના

ETVBHARAT 2025-06-02

Views 108

ભાવનગર રેલવે સ્ટેશન પર સામાન ઉપાડવા માટે મહિલા કુલી મળી રહે છે. જો કે, આ મહિલા કુલીઓની આવકમાં ઘટાડો થતા સંખ્યા પણ ઘટી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS