'સેવા કરતા મેવો મળ્યો" સાણંદમાં દારૂ ભરેલી આઇસર પલટી ગઈ, બોટલો લેવા લોકોએ પડાપડી કરી

ETVBHARAT 2025-12-23

Views 13

સાણંદમાં મુનિ આશ્રમ પાસે દારૂ ભરેલી આઇસર ગાડી પલટી મારી જતા રસ્તા પર દારૂની બોટલો રસ્તા પર વેરાઈ ગઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS