પાટડી હોસ્પિટલમાં મૃતક દર્દીના પરિવારજને પોલીસ દ્વારા માર મારવાનો મામલો, DIGએ DYSPને સોંપી તપાસ

ETVBHARAT 2025-06-04

Views 117

પાટડીની હોસ્પિટલમાં દર્દીના પરિવારજન સાથે પોલીસે કરેલી મારામારીને લઈને જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ સોંપી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS