અમેઠીમાં દલિત યુવકની ગળુ કાપીને ક્રૂર હત્યા, હાથ-પગ બાંધીને મોઢામાં ઠુસી દીધો કપડાનો ડૂચો

ETVBHARAT 2025-06-04

Views 3

શોધખોળ દરમિયાન, ઘરથી થોડે દૂર પાડોશીના ઘરમાંથી યુવાનનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS