રાજકોટ:માંડાડુંગર પાસે છેડતી મુદ્દે ટ્રાફિક વોર્ડને તેના પિતા અને ભાઈ સાથે મળી એક 21 વર્ષીય યુવકની હત્યા કરી છે બહેનની છેડતી કરવા પ્રશ્ને ઠપકો આપ્યોનો ખાર રાખી 4 શખ્સોએ મોરારી કેશુભાઈ મકવાણા પર છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો