ગોઝારિયા ગ્રામ પંચાયતની ચૂંટણી , બે-બે વખત ગોઝારિયાને તાલુકો જાહેર કરાયો, પણ બનાવાયો નહીં...

ETVBHARAT 2025-06-07

Views 32

મહેસાણાના જિલ્લાના ગોઝારીયા ગ્રામ પંચાયતની 17 વોર્ડ માટે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઈટીવી ભારતની ટીમે આ ગામના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS