"હું લંડન જાઉં છું..." વડોદરાના કલ્પનાબેનનો છેલ્લો સંદેશ, હજુ પણ લાપતા-બેબાકળો થયો પરિવાર

ETVBHARAT 2025-06-14

Views 9

દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિ પણ સવાર હતા, પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ જાણકારી મળી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS