દાહોદમાં વાવાઝોડાએ સર્જી તારાજી, કાળમુખી વીજળી પિતા-પુત્રને ભરખી ગઈ

ETVBHARAT 2025-06-15

Views 8

દાહોદમાં વીજળી પડવાથી ઝાડ નીચે બેઠેલા પિતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું, ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ વાવાઝોડાથી નુકસાન થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS