પિતાએ ઈન્સ્ટાગ્રામ પર જોયો હોસ્ટેલમાં પુત્રને માર મારતો વીડિયો, 5 વિદ્યાર્થીઓ સામે નોંધાવી ફરિયાદ

ETVBHARAT 2025-09-03

Views 164

જૂનાગઢની એક ખાનગી શાળાની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને પાંચ વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો હતો, એક મહિના પહેલા બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS