3 વર્ષે દ્રષ્ટિ 5 વર્ષે માતા ગુમાવી: પ્રજ્ઞાચક્ષુ લાભુભાઈ બન્યા દિવ્યાંગોના અન્નદાતા, 300થી વધુ લોકોને નોકરી અપાવી ચૂક્યા છે

ETVBHARAT 2025-06-17

Views 50

લાભુભાઈએ નાની ઉંમરમાં પોતાની માતાને ગુમાવ્યા અને નાની ઉંમરમાં જ પોતાની આંખની દ્રષ્ટિને પણ ગુમાવી હતી છતાં આજે તેઓ અનેક લોકોના અન્નદાતા બન્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS