તાપી પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુપ્ત ઓપરેશન ચલાવી લાખોનો દારૂ ઝડપી લીધો

ETVBHARAT 2025-06-20

Views 3

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સક્રિય થઈ અને સમગ્ર ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે ચલાવ્યું, કુલ રૂ. 24,76,468નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS