હાલોલમાં મેઘરાજા મનમુકીને વરસ્યા, બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા થયાં પાણી પાણી

ETVBHARAT 2025-06-24

Views 13

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર પણ વરસાદના કારણે નયન રમ્ય નજારો સર્જાયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS