દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમની સપાટી જળસપાટી 315.49 ફૂટ પર પહોંચી

ETVBHARAT 2025-06-24

Views 14

તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે રાજ્યના મહત્વપૂર્ણ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS