ભરૂચ-નર્મદામાં ભારે વરસાદ, અંકલેશ્વર-બુરહાનપુર હાઈવે બંધ, મોવીથી ડેડીયાપાડા જતો મુખ્ય રસ્તો ધોવાયો

ETVBHARAT 2025-06-24

Views 9

વાહન ચાલકો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વરસાદ એટલો વધારે હતો કે લોકોના ઘરો, દુકાનો અને રસ્તાઓ બધાં જ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS