અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે હારિજમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે પોશીના અને સતલાસણામાં 6, ખેડબ્રહ્મા, દાંતા અને સિદ્ધપુરમાં 4થી 5 ઈંચ વરસાદ થયો છે વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધતાં શનિવારથી વરસાદનું જોર ઘટી જશે