સુરતમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ, 12 આરોપીની ધરપકડ

ETVBHARAT 2025-06-30

Views 4

સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું છે, સાથે જ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS