ડીસામાં ચલણી નોટો છાપતી નકલી ફેક્ટરી ઝડપાઈ, બનાસકાંઠા પોલીસે કરી 2 શખ્સની ધરપકડ

ETVBHARAT 2025-09-04

Views 2

બનાસકાંઠા LCBની ટીમે બાતમીના આધારે ડુપ્લીકેટ ચલણી નોટો છાપતી ફેક્ટરી સીલ કરી દીધી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS