ચૈતર વસાવાની આગેવાનીમાંઉમરપાડામાં આદિવાસી સમાજની 'અધિકાર બચાવો રેલી', સરકાર સામે રાખી 5 માંગણી

ETVBHARAT 2025-06-30

Views 14

આ રેલીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ઉમરપાડા, નેત્રંગ અને સોનગઢના લોકોએ ભાગ લીધો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS