ભરૂચમાં મેલેરિયા સામે જનજાગૃતિ રેલી યોજાઈ: “સહયોગ આપો” ના નારા સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી

ETVBHARAT 2025-04-25

Views 1

જનતા સુધી યોગ્ય માહિતી પહોંચે અને લોકો પોતે સજાગ બને તેવા મુખ્ય હેતુથી આ પ્રકારની રેલીનો આયોજન કરવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS