અમદાવાદના શ્રીજી ચાય વાલેને AMCએ ફટકાર્યો 50 હજારનો દંડ, જાણો કેમ કરાઈ કાર્યવાહી

ETVBHARAT 2025-06-30

Views 11

મ્યુનિસિપલ કોર્પોરેશનના શૌચાલયને તોડી નાખવા બાદલ શ્રીજી ચાય વાલેને 50 હજારનો દંડ ફટકારાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS