અમદાવાદમાં આગામી મોહર્રમના જુલુસને લઈને તૈયારી, તાજીયા કમિટીએ કરી પોલીસ કમિશનર સાથે ચર્ચા

ETVBHARAT 2025-07-03

Views 28

અમદાવાદમાં આગામી મોહર્રમના જુલુસને લઈને તાજીયા કમિટીએ પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી અને જુલુસની મંજુરી માંગી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS