અમદાવાદમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો, રામોલ, વટવા, હાથીજણ અને સરસપુરમાં કેસ વધ્યા

ETVBHARAT 2025-07-07

Views 1

શહેરમાં ઝાડા-ઉલટી, ટાઈફોડ, કમળાના કેસોમાં સતત વધારો તથા નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS