વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડ્યો: 4 વાહનો નદીમાં ખાબક્યા, 2 લોકોના મોત

ETVBHARAT 2025-07-09

Views 20

આણંદ-વડોદરા વચ્ચે મુજપુર નજીક મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો, 4 વાહનો નદીમાં પડતા, 2 લોકોના મોત થયા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS