અમદાવાદમાં પક્ષીઓની ચોરી ! જુહાપુરામાંથી એક્ઝોટિક પોપટોની ચોરી, કિંમત 15 લાખથી વધુ

ETVBHARAT 2025-07-10

Views 1

અમદાવાદના જુહાપુરામાં સ્થિત અલ સુગરા શોપમાંથી 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટની ચોરી થઈ છે, જેની ફરિયાદ નોંધાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS