કપડવંજમાં દીપડાનો આતંક : ચાર લોકોને ઇજા પહોંચાડી, વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

ETVBHARAT 2025-07-12

Views 16

કપડવંજ ગામમાં કાચા મકાનમાં ઘૂસેલા દીપડાને 5 કલાકની મહેનત બાદ વન વિભાગે કાબૂમાં કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS