નવસારી: મીંઢોળા નદીના પટમાં ફસાયા ત્રણ લોકો, ફાયર વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

ETVBHARAT 2025-08-25

Views 4

નવસારીના જલાલપુર તાલુકાના આણસા ગામમાં નદીના પાણીમાં ત્રણ લોકો ફસાયા હતા. નવસારી ફાયર વિભાગે તમામનું સફળ રેસ્ક્યુ કર્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS