બેગલેસ ડેનો બીજો શનિવાર : જૂનાગઢની શાળામાં વિદ્યાર્થીઓએ ભણવા સિવાય કઈ પ્રવૃત્તિઓ કરી?

ETVBHARAT 2025-07-12

Views 48

શનિવારનો આખો દિવસ માત્ર રાસ ગરબા રમત ગમત અને વિદ્યાર્થીઓના મનને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરવાનું મોકળુ મેદાન મળ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS