વિશ્વ સાપ દિવસ: દુનિયામાં 2500થી વધુ પ્રજાતિના સાપમાંથી 200 જાતના સાપ ભારતમાં, આ ચાર છે ઝેરી

ETVBHARAT 2025-07-17

Views 93

16મી જુલાઈએ સમગ્ર વિશ્વમાં સાપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આપણા દેશમાં લગભગ 200થી વધુ સાપની પ્રજાતિ છે, જેમાંથી માત્ર 4 સાપ ઝેરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS