વીડિયો ડેસ્કઃ 17 જુલાઇ વર્લ્ડ ઇમોજી ડેના એક દિવસ પહેલાં Bobble AIએ એક રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટમાં ‘ખુશીના આંસુ’ અને ‘બ્લોઇંગ કિસ’ ઇમોજી ભારતના સ્માર્ટફોન કન્વર્સેશનમાં સૌથી વધુ 2 નંબરે ઉપયોગ કરાય છે, અને છેલ્લાં એક વર્ષમાં ઇમોજી શેરિંગમાં 36 ટકાનો વધારો થયો છે વર્ષ 1990નાં અંતમાં શિગેતાકા કુરીતાએ સૌથી પહેલું ઇમોજી બનાવ્યું હતું અત્યારે જૂન 2018 સુધીમાં કુલ 2,823 ઇમોજી યૂનિકોડ સ્ટાન્ડર્ડમાં સામેલ છે