સુરતમાં નકલી નોટોનું કન્સાઈનમેન્ટ ઝડપાયું, બંગાળથી આવેલા યુવકનો શું હતો પ્લાન?

ETVBHARAT 2025-07-24

Views 6

ગુજરાત ATS ટીમ દ્વારા સુરતમાંથી એક યુવક ઝડપાયો છે, જેની પાસેથી રૂ. 500 ની દરની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS