બહારનું ખાતા સાવધાન! સુરતમાં 315 કિલો નકલી પનીર ઝડપાયું

ETVBHARAT 2025-09-11

Views 7

ઝોન-1 એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 315 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS