ભાવનગર: શિક્ષણ સહાય માટે નિરસતા કેમ? 1.5 લાખ રત્નકલાકારો સામે માત્ર 14,300 ફોર્મ ભરાયા

ETVBHARAT 2025-07-26

Views 56

ભાવનગર શહેર અને જિલ્લામાં રત્નકલાકારોને શિક્ષણ સહાય માટે સરકારે સહાય જાહેર કરી છે, પરંતુ માત્ર 14,300 લોકોએ ફોર્મ ભર્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS