સુરતમાં રત્નકલાકારો શિક્ષણ સહાય માટે હેરાન, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત

ETVBHARAT 2025-09-10

Views 0

ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં રત્નકલાકારોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS