સુરતના ઉધનામાં બ્રાન્ડેડ કંપનીના નકલી મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત

ETVBHARAT 2025-07-27

Views 14

પોલીસને ઉધના ચામુંડા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડના નકલી મસાલા બનાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS