સુરત બન્યું 'હર ઘર તિરંગા' અભિયાનનું હબ: વેપારીઓને 3 કરોડથી વધુ તિરંગા બનાવવા 100 કરોડના ઓર્ડર મળ્યા

ETVBHARAT 2025-07-29

Views 26

સુરતના વેપારીઓને અંદાજે સાડા ત્રણ કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઐતિહાસિક ઓર્ડર મળ્યો છે, જેમાંથી ₹100 કરોડનો વેપાર થવાનો અંદાજ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS