સાબરકાંઠામાંથી લાંચિયા નાયબ મામલતદાર ઝડપાયા,  30 હજારની લાંચ લેતા ACBએ દબોચ્યા

ETVBHARAT 2025-07-30

Views 6

જમીન ખનન માટે અપાતા પોઝીટીવ અભિપ્રાય બદલ તેમણે અરજદારો પાસેથી રૂ. 30,000 થી 50,000 ની લાંચની માંગણી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS