પંચમહાલનું પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર : સ્વયંભૂ શિવલિંગની છે ખાસ વિશેષતા

ETVBHARAT 2025-07-30

Views 20

શહેરા નગરનું પહેલું શિવ મંદિર ગણાતું કેદારેશ્વર મહાદેવનું શિવાલય ભાવિકો માટે શ્રાવણ મહિનામાં ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS