તાપી: ઉચ્છલ તાલુકાના ભાડભૂંજા ગામે પરિવારને બાંધી 3 લાખની લૂંટ મચાવનાર 3 આરોપી ઝડપાયા

ETVBHARAT 2025-07-30

Views 33

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભાડભુંજા ગામે 23મી તારીખે રાત્રિના સમયે ગ્રામીણ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS