કોડીનારના ડોળાસા ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો, પરિવારના શ્વાસ થયા અધ્ધર

ETVBHARAT 2025-08-04

Views 2

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે શિકારની શોધમાં આવેલો એક દીપડો ઘરમાં ઘૂસી જતાં પરિવારજનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS