"અનોખા શપથ" સરપંચ-સભ્યોએ લીધા રાષ્ટ્રપતિ જેમ શપથ, રૂમડિયા ગામની અનોખી પહેલ

ETVBHARAT 2025-08-07

Views 29

છોટાઉદેપુરના રૂમડીયા ગામે નવા ચૂંટાયેલા સરપંચ, ઉપસરપંચ અને અન્ય સભ્યો માટે શપથ વિધિ યોજાઈ હતી. જાણો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS