ગૌસેવાનો સંદેશ: મહેસાણામાં દીકરીને કન્યાદાનમાં પિતાએ ગાયનું દાન કર્યું, લગ્ન પ્રસંગે એક અનોખી પહેલ

ETVBHARAT 2025-12-01

Views 4

મહેસાણામાં એક પિતાએ પોતાની વહાલસોયી દીકરીના લગ્નમાં એવું કાર્ય કર્યું છે, જેની ચર્ચા સમગ્ર પંથકમાં થઈ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS