19 કરોડના ખર્ચે બનીને તૈયાર માણાવદરનો રિવરફ્રન્ટ બે વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં, આ વર્ષે થશે લોકાર્પણ?

ETVBHARAT 2025-08-07

Views 11

માણાવદર વાસીઓ રિવરફ્રન્ટનો ઉપયોગ મનોરંજનના સ્થળ તરીકે કરી શકે તે માટે તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS