"અધિકારીઓને પ્રજાને ટાઇમ આપવો પડશે..." અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો મહત્વનો નિર્ણય

ETVBHARAT 2025-08-08

Views 46

અધિકારીએ દરરોજ સવારે 11 થી બપોરે 1 વાગ્યા દરમિયાન કોઈ જ અન્ય કાર્ય અથવા મિટિંગ ન કરી પ્રજાને ટાઇમ આપવા સૂચના આપવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS