કૂતરાઓને જાહેરમાં ભોજન આપવું પડશે મોંઘું, અમદાવાદ મહાનગરપાલિકા દંડ ફટકારશે

ETVBHARAT 2025-08-23

Views 4

રખડતા કૂતરા મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ જણાવ્યું કે, જાહેરમાં ભોજન આપવું તે દંડનીય છે. નિયમોનુસાર 200 રૂપિયાનો દંડ લેવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS